પ્રિય,
પંઘુ(અપંગ)મીત્રો,
નમસ્કાર સહ્હર્ષ જણાવવાનું કે શ્રી નવજીવન
વિકલાંગ સેવાશ્રય ભચાઉ અને હળવદ મુકામે. વ્યાંગ જન અને માનવ સેવાનું ઉત્કૃષ્ઠ
કાર્ય કરી રહી છે. ત્યારે આવનારા સમયે ૦૩/12/2020 ના જ મેઘા દિવ્યાંગ સાધન સહાય
કાર્યક્રમનું આયોજન કરનાર છે. જેમાં જીવન જરૂરીયાત મુજબના સાધન વાન્સુક દિવ્યાંગ
મિત્રોએ સંસ્થાનો સંપર્ક કરી ફોર્મ ભરવા જણાવવામાં આવે છે.
ઇલેક્ટ્રિક બાઈક માટે ફોર્મ ભરવા 👉 ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો.
થ્રી વ્હીલર સાયકલ, મોટરસાઇકલ વીથ રેટરો વીલ, વ્હીલચેર, ઘોડી, બ્રેઇલ સ્ટીક, બ્રેઇલકીટ, હીઅરીંગ એડ, કુત્રિમ હાથ-પગ, કેલીપર્સ, લાંબા-ટુંકા બુટ, ડિસપ્લે મોબાઈલ એ.ડી.એલ. કીટ વગેરે મેળવવાનું ફોર્મ ભરવા 👉ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો.
આગામી
સમયમાં અંત્યોદય યોજના અંતર્ગત દિવ્યાંગ મિત્રોને રાસનકીટ સરકાર દ્વારા અર્પણ થાય
તે માટેનું ભચાઉ તાલુકાનું આવેદન પત્ર પણ મામલતદારશ્રી ને ટૂંક સમયમાં આપવાનું હોઈ સંસ્થાના સંપર્કમાં રહેવા જણાવવામાં આવે છે.
વિશેષ
ઉપરોક્ત તમામ બાબતોના માર્ગદર્શન અને રજીસ્ટ્રેશન માટે નીચેના મહાનુભાવોનો સંપર્ક
કરવો.
(2) મદનલાલ પરીહાર:- 76240 80566
(3) કોલી અરવિંદ સંભુભાઈ:- 99788 68182
(4) નારણભાઈ રબારી:- 99098 83615
ઇલેક્ટ્રિક બાઈક માટે ફોર્મ ભરવા 👉 ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો.
મેગા સહાય કેમ્પ માટે 👉 ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો.
No comments:
Post a Comment